Site icon સોહમ 24 ન્યુઝ

મૃતદેહ સાચવવાનું ફ્રીજર શબપેટી(કોફીન) એસ.એસ.વ્હાઈટ કંપની દ્વારા અર્પણ

મૃતદેહ સાચવવાનું ફ્રીજર શબપેટી(કોફીન) એસ.એસ.વ્હાઈટ કંપની દ્વારા અર્પણ

મૃતદેહ સાચવવાનું ફ્રીજર શબપેટી(કોફીન) એસ.એસ.વ્હાઈટ કંપની દ્વારા અર્પણ

એસ.એસ.વ્હાઈટ કંપની દ્વારા મૃતદેહ સાચવવાનું ફ્રીજર શબપેટી(કોફીન) સુરેન્દ્રનગરની જનતાની સેવામાં અર્પણ, વઢવાણ સ્થિત અમેરિકન કંપની એસ.એસ.વ્હાઈટનાં પ્રેસિડેન્ટ શ્રી.રાહુલભાઈ શુક્લ દ્વારા મૃતદેહને લાંબો સમય સુધી સાચવી રાખવા માટેનું ફ્રીજર શબપેટી(કોફીન) સુરેન્દ્રનગર અને વઢવાણની જનતા માટે અર્પણ કરવામાં આવેલ છે.

                         સ્વ.પિતા ભાનુભાઇ શુકલ અને માતા સુશીલાબેન

માતા સ્વ.સુશીલાબેન અને પિતા ભાનુભાઇ શુકલની સ્મૃતિમાં શ્રી.રાહુલ ભાનુભાઇ શુકલા ફાઉન્ડેશન દ્વારા અર્પણ… એસ.એસ.વ્હાઇટ ટેકનોલોજીસ ઈન્ડીયા પ્રા.લી. વઢવાણ

જે પરિવારને આ ફ્રીજર શબપેટી(કોફીન)ની જરૂર પડે તેમને એસ.એસ.વ્હાઈટ કંપનીના ફોન.નં. ( ૦૨૭૫૨ ) ૨૮૭૫૨૧ અથવા મો. નં. ૭૬૯૮૦ ૦૧૫૦૧ નો સંપર્ક કરવાથી રિટર્નેબલ ડીપોઝીટ ભરી મેળવી શકશે.

ફ્રીજર શબપેટી(કોફીન)નો ઉપયોગ કરવાની માહિતી(નોટિસ):

વધુ સમાચાર માટે…

Exit mobile version