વઢવાણ તાલુકાના લટુડા મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સેવાયજ્ઞ શરૂ કરાયો
- વઢવાણ તાલુકાના લટુડા મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સેવાયજ્ઞ શરૂ કરાયો.
વઢવાણ તાલુકાના લટુડા મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત સેવાયજ્ઞ શરૂ કરાયો. સુરેન્દ્રનગરનાં નાના એવા લટુડા ગામની મહિલાઓએ ગામને કોરોના મુક્ત બનાવવાના કાર્ય કરીને અન્ય ગ્રામજનોને પ્રેરણા પણ પૂરી પાડી છે.
ત્યારે લટુડા ગામની કોરોના મુક્ત બનાવવાની પહેલને ગામના સરપંચ, ઉપસરપંચ, તલાટી, શાળાના આચાર્ય, શિક્ષક, ફિમેલ હેલ્થ વર્કર, આશાવર્કર, વિગેરેઓએ લટુડા ગામને કોરોના મુક્ત બનાવવા આરોગ્ય સેવાયજ્ઞ શરૂ કર્યો છે.
વઢવાણ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે ઈમરજન્સી બચાવની કામગીરી અંગે સમજ પૂરી પાડવા સાથે મોકડ્રીલ યોજાઈ
આમ ગામને કોરોના મુક્ત રાખવા માટે જાગૃતિની સાથે અનેક વિવિધ કાર્યો થકી મુખ્યમંત્રીના સૂત્ર મારુ ગામ કોરોના મુક્ત ગામને સાચા અર્થમાં ચરિતાર્થ ઠેરવતા કાર્યક્રમો પણ આપવામાં આવ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા લારી ધારક ઉપર હુમલો