- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર વઢવાણમાં યોજાતી શિવરાત્રી‌ પર્વની શોભાયાત્રા મોકૂફ રહી

સુરેન્દ્રનગર વઢવાણમાં યોજાતી શિવરાત્રી‌ પર્વની શોભાયાત્રા મોકૂફ રહી

- Advertisement -

સુરેન્દ્રનગર વઢવાણમાં યોજાતી શિવરાત્રી‌ પર્વની શોભાયાત્રા મોકૂફ રહી

  • વઢવાણમાં યોજાતી શિવરાત્રી‌ પર્વની શોભાયાત્રા મોકૂફ રહી
  • દેવાધિદેવ મહાદેવજી શિવરાત્રી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
સુરેન્દ્રનગર વઢવાણમાં યોજાતી શિવરાત્રી‌ પર્વની શોભાયાત્રા મોકૂફ રહી
સુરેન્દ્રનગર વઢવાણમાં યોજાતી શિવરાત્રી‌ પર્વની શોભાયાત્રા મોકૂફ રહી

શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર વઢવાણ સહિત જોડીયા શહેરોમાં સતવારા સમાજ દ્વારા શ્રી સિધ્ધનાથ સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર ના ઉપક્રમે દેવાધિદેવ મહાદેવજી શિવરાત્રી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ શોભાયાત્રા વઢવાણ થી નીકળીને સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ સીધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરિપૂર્ણ થાય છે. ત્યારે આ વર્ષે કોરોનાની મહામારી ના લીધે સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં ન હોવાથી અને સમાજમાં કોઈપણ વ્યક્તિ ઉપર બીમારીનું જોખમ ઊભું ન થાય તેને ધ્યાને રાખીને સિધ્ધનાથ મહાદેવ મંદિરની શોભા યાત્રા નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું જાહેર થવા પામ્યું છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...