વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ નાગદેવનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ નાગદેવનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

  • સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ નાગદેવનગરમાં શ્રીમદ્ ભાગવત જ્ઞાન સપ્તાહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
  • શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તારીખ 5 એપ્રિલ થી તારીખ 11 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ નાગદેવનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ નાગદેવનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ નાગદેવનગરમાં શ્રીમદ્ ભાગવત જ્ઞાન સપ્તાહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ નાગદેવનગર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તારીખ 5 એપ્રિલ થી તારીખ 11 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ખાતે પક્ષી માટે પાણીના કુંડા અને ચણના 500 સેટનું વિતરણ કરાયું હતું

ત્યારે આ કથાની પોથીયાત્રા શિવના મંદિરથી વાજતેગાજતે નીકળીને કથા સ્થળે પહોંચી હતી. આ કથાની વ્યાસપીઠ ઉપર જોરાવનગરવાળા કમલેશભાઈ પંડ્યા બિરાજીને સંગીતમય શૈલીનો ઉપસ્થિત શ્રોતાજનોને કથાનું રસપાન કરાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

થાનગઢની બજારમાં PSI સહિત પોલીસ કર્મચારીઓએ લોકોને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કર્યું હતું