Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર મિયાણાવાડના મકાનમાં જુગાર રમતા છ જુગારી ઝડપાયા

સુરેન્દ્રનગર મિયાણાવાડના મકાનમાં જુગાર રમતા છ જુગારી ઝડપાયા

પોલિસે રૂ.૫૫,૭૦૦ નો મુદ્દામાલ ક્બ્જે લીધો

સુરેન્દ્રનગર મિયાણાવાડના મકાનમાં જુગાર રમતા છ જુગારી ઝડપાયા પોલિસે રુ.૫૫,૭૦૦ નો મુદ્દામાલ ક્બ્જે લીધો

સુરેન્દ્રનગર શહેરના અજરામર ટાવર પાસેની મિયાણાવાડ શેરી નંબર ત્રણના રહેણાંક મકાનમાં ગુડદી પાસાના જુગારનુ જુગારધામ ચાલતુ હોવાની બાતમી સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસને મળી હતી. આથી બાતમીને આધારે એ ડીવીઝન પોલીસ મથકના પોલીસ કોન્સટેબલ વિજયસિંહ પરમાર, ધનરાજસિંહ વાઘેલા, કિશનભાઇ સહિતના સ્ટાફના માણસોએ રેઇડ કરતા ગુલદી પાસાનો જુગાર રમતા રંગેહાથે ગુડદી પાસાના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા. જેમાં જુગારી નો પાસેથી પોલીસે રોકડા રૂ. ૨૧,૦૦૦ મોબાઇલ છ કિંમત રુ. ૯૦૦ તેમજ ૨૫,૦૦૦ હજારની કિમતનુ એક બાઈક સહિત રૂ.૫૫,૭૦૦ નો મુદામાલ કબજે કરી છ જુગારીઓ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ એ ડીવીઝન પોલીસે હાથ ધરી હતી.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version