- Advertisement -
Homeગુજરાત ના સમાચારસુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ફિદાયબાગ સોસાયટી પાસે ઈકકો કારમાં અચાનક

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ફિદાયબાગ સોસાયટી પાસે ઈકકો કારમાં અચાનક

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ફિદાયબાગ સોસાયટી પાસે ઈકકો કારમાં અચાનક

આગ ભભુકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો

  • ઈકકો કાર ચાલક લીંબડીથી શિયાણી તરફ જઈ રહ્યા હતા
  • ફાયર ફાઈટર આવી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી
  • ઈકકો કાર સળગીને ખાખ થઈ હતી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ફિદાયબાગ સોસાયટી પાસે ઈકકો કારમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ફિદાયબાગ સોસાયટી પાસે ઈકકો કારમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો

ઈકકો કાર ચાલક લીંબડીથી શિયાણી તરફ જઈ રહ્યા હતા ત્યારે એકાએક કારમાં આગ લાગતાં ઈકકો કાર સળગીને ખાખ થઈ હતી ત્યારે સદ નસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી કારમાં આગ લાગવાનું કારણ સોટ સર્કીટ થતાં થયું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારમાં આગ લાગતાં તાત્કાલિક અસરથી લીંબડી નગરપાલિકાનુ ફાયર ફાઈટર આવી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે કારમાં આગ લાગતાં ફિદાઈ બાગ સોસાયટી સહિતના આજુબાજુ વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...