...
- Advertisement -
Homeલોકપ્રિય સમાચારસુરેન્દ્રનગર વઢવાણ બેઠા પુલ પાસેથી કેફી પીણું પીધેલી ઇસમ સામે પોલીસ ફરિયાદ...

સુરેન્દ્રનગર વઢવાણ બેઠા પુલ પાસેથી કેફી પીણું પીધેલી ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

- Advertisement -

સુરેન્દ્રનગર વઢવાણ બેઠા પુલ પાસેથી કેફી પીણું પીધેલી ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

  • વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.કે.ગઢવી સાથે શહેરના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ જારી હતું.
  • વઢવાણ બેઠા પુલ પાસેથી લથડીયા ખાતી હાલતમાં કેફી પીણું પીધેલી ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
સુરેન્દ્રનગર વઢવાણ બેઠા પુલ પાસેથી કેફી પીણું પીધેલી ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી
સુરેન્દ્રનગર વઢવાણ બેઠા પુલ પાસેથી કેફી પીણું પીધેલી ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

વઢવાણ બેઠા પુલ પાસેથી લથડીયા ખાતી હાલતમાં કેફી પીણું પીધેલી ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.કે.ગઢવી સાથે શહેરના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ જારી હતું. તે દરમિયાન વઢવાણના બેઠા પુલ પાસેથી એક ઈસમ લથડીયા ખાતી હાલતમાં તેમજ બક્વાસ કરતી હાલતમાં પોલીસને મળી આવતા પોલીસે તપાસ કરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલ નાગદેવનગરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

તપાસ દરમિયાન ઇસમે કેફીપીણું પીધેલ હોવાનું ખુલવા પામ્યું હતું. આથી પોલીસે આ બનાવમાં ઇસમ સામે ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં પકડી ગયાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ બનાવની પોલીસ કર્મચારી વિપુલ ભાઈ મીઠાપરા વઢવાણ ગણપતિ ફાટસર પાસે રહેતા અમૃતલાલ ઉર્ફે અલ્પેશ ભાઈ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ વસંતીબેન રામસિંગભાઈ ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

થાનગઢ ધોળેશ્વર વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.