Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ કોરોનાની વેક્સીન લીધી.

સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ કોરોનાની વેક્સીન લીધી.

સુરેન્દ્રનગર બ્રહ્મસમાજની વાડીમાં સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ કોરોનાની વેક્સીન લીધી.

સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ કોરોનાની વેક્સીન લીધી.

સુરેન્દ્રનગર જિલ્લાની બ્રહ્મ સમાજની વાડીમાં વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય દ્વારા કોરોનાની વેક્સીન લેવામાં આવી છે. અને લોકોને વેક્સીન લેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. વેક્સીન સલામત હોવાનો દાવો પણ સુરેન્દ્રનગર જિલ્લાનું દુધરેજ વઢવાણના સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવ્યો છે. વહેલી સવારે બ્રહ્મ સમાજની વાડી ખાતે આવી અને નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ કોરોનાની વેક્સીન લઈ લીધી છે. અને આ વેક્સીન સુરક્ષિત હોવાનો દાવો પણ નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે લોકોને પણ કોરોનાથી બચવા માટે વેક્સીન લેવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં વહેલી સવારે બ્રહ્મ સમાજની વાડી ખાતે કોરોનાની વેક્સીન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યે પણ કોરોનાની વેક્સીન લઈ લીધી છે.

રોટરી ક્લબ હોલ ખાતે રોટરી ક્લબ દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું

Exit mobile version