સુરેન્દ્રનગર વઢવાણ ધોળીપોળ પાસે મોબાઇલ દુકાનધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ ધોળીપોળ પાસે મોબાઇલ દુકાનધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ

  • વઢવાણ ધોળીપોળ પાસે મોબાઇલ દુકાનધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ.
સુરેન્દ્રનગર વઢવાણ ધોળીપોળ પાસે મોબાઇલ દુકાનધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર વઢવાણ ધોળીપોળ પાસે મોબાઇલ દુકાનધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ

વઢવાણ ધોળીપોળ પાસે મોબાઇલ દુકાનધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ. વઢવાણ વિસ્તારના ધોળીપોળ વિસ્તાર પાસે આવેલ પોલીસ ચોકી પાસે મોબાઇલની દુકાનધારક સામે પોલીસ ફરીયાદ થવા પામી છે.

બનાવમાં જાણવા મળતી વિગત મુજબ કોરોનાની વૈશ્વિક મહામારી જાહેર હોવા છતાં જનતા મોબાઇલ નામની દુકાન ચાલુ રાખી તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન નહીં કરવા બદલ જાહેરનામાનો ભંગ કરવા બદલ વઢવાણ પોલીસ મથકે ફરીયાદ થવા પામી છે.

સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર ટેમ્પો ચાલકે સાત વાહનચાલકોને અડફેટે લીધા

બનાવની પોલીસ કર્મચારી રવિન્દ્રસિંહ ડોડીયાએ વઢવાણ કસબા શેરીમાં રહેતા વારીશભાઇ બેલીમ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર ગોહિલ ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસે મેડીક્લેમ પોલિસી સાથે રોકડ રકમ પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાની પ્રતીતિ કરાવી

વધુ સમાચાર માટે…