- Advertisement -
Homeલોકલ સમાચારસુરેન્દ્રનગર વઢવાણ વિરાટનગરમાં ફરિયાદીની પત્ની સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી હુમલો

સુરેન્દ્રનગર વઢવાણ વિરાટનગરમાં ફરિયાદીની પત્ની સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી હુમલો

- Advertisement -

સુરેન્દ્રનગર વઢવાણ વિરાટનગરમાં ફરિયાદીની પત્ની સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી હુમલો

  • ફરિયાદીના પત્ની સાથે અગાઉ થયેલી બોલાચાલી બાદ દાઝ રાખીને માથાકૂટ કરી હુમલો
  • મહિલાને ઇજા પહોંચાડી અને ત્રણ સામે ફરિયાદ નોંધાઇ છે.
સુરેન્દ્રનગર વઢવાણ વિરાટનગરમાં ફરિયાદીની પત્ની સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી હુમલો
સુરેન્દ્રનગર વઢવાણ વિરાટનગરમાં ફરિયાદીની પત્ની સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી હુમલો

જીઆઇડીસીમાં આવેલ વિરાટનગરમાં ફરિયાદીની પત્ની સાથે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ. વઢવાણ જીઆઇડીસીમાં આવેલ વિરાટનગરમાં અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી દાઝ રાખીને માથાકૂટ કર્યા બાદ હુમલો કરીને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ થવા પામી છે.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ ફરિયાદીના પત્ની સાથે અગાઉ થયેલી બોલાચાલી બાદ દાઝ રાખીને માથાકૂટ કરી હુમલો કરી મહિલાને ઇજા પહોંચાડી અને ત્રણ સામે ફરિયાદ નોંધાઇ છે.

વઢવાણ સુરેન્દ્રનગર બહુચર ચોક વિસ્તારમાં વાવાઝોડાની અસરથી સીસીટીવી કેમેરાનાં પોલ દિશાવિહીન થતા સમારકામ કરાય તેવી લોકમાંગ

બનાવની વિરાટનગરમાં રહેતા જયદેવભાઈ પરમારે એજ વિસ્તારમાં રહેતા કિશનભાઇ પરમાર, અમીતભાઇ પરમાર, જીગ્નેશભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મૂળજીભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.

દાણાવાડા અને નગરા ગામમાં વસતા વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...