દહેગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોણા બે કરોડની છેતરપિંડીના ફરાર ઈસમને સર્વેલન્સ ટીમે ઝડપી લીધો
- દહેગામ પોલીસ સ્ટેશનના જમીનના ગુન્હામાં પોણા બે કરોડની છેતરપીંડી
- પોણા બે કરોડની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી ફરાર થયેલી ઈસમને પોલીસે ઝડપી કાર્યવાહી કરી
ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનના જમીનના ગુન્હામાં પોણા બે કરોડની છેતરપીંડી કરનારને સુરેન્દ્રનગરની સર્વેલન્સ ટીમે ઝડપી કાર્યવાહી કરી. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાર્યરત સર્વેલન્સ ટીમે પોણા બે કરોડની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી ફરાર થયેલી ઈસમને પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે.
વઢવાણ સુરેન્દ્રનગર જીલ્લામાં બે સ્થળેથી આરોગ્ય અધિકારીએ મા કાર્ડની કામગીરી કાર્યરત કરાવી
આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જમીન પ્રકરણમાં પોણા બે કરોડની છેતરપિંડીમાં વિશ્વાસઘાત કરીને નાસતા ફરતા ઇસમને ઝડપી લીધો છે. પોલીસે આ બનાવમાં ભરતભાઈ કાનાભાઈને ઝડપી લઇ ધોરણસરની તપાસ પણ હાથ ધરી છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે કોરોના રસીકરણની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી આપી