Site icon સોહમ 24 ન્યુઝ

Taarak Mehta ના હસ્તા ખિલખિલાતા જેઠાલાલ થયા ઇમોશનલ, જાણો કેમ દિલીપ જોશી થયા ભાવુક

Taarak Mehta ના હસ્તા ખિલખિલાતા જેઠાલાલ થયા ઇમોશનલ, જાણો કેમ દિલીપ જોશી થયા ભાવુક

Google News Follow Us Link

ટીવીના મોસ્ટ ફેમ્સ સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) ના જેઠાલાલ (Jethalal) એટલે કે દિલીપ જોશી (Dilip Joshi) લોકોના ફેવરેટ છે. આમ તો હંમેશા હસ્તા ખિલખિલાતા જોવા મળે છે, પરંતુ રિયલ લાઇફમાં તે ઘણા ઇમોશનલ જોવા મળી રહ્યા છે. હાલમાં જ તેમની દીકરી નિયતીના લગ્ન થયા છે. તેમની દીકરીના વિદાઈ સમયે દિલીપ જોશી ઘણા ભાવુક થયા હતા. તેમણે લગ્નની કેટલીક ક્ષણો તસવીરો દ્વારા શેર કરી છે. આવો જોઇએ તસવીરો…

દિલીપ જોશી (Dilip Joshi) એ ઇન્સ્ટાગ્રામ પર તેમની દીકરી નિયતીના લગ્ની તસવીરો શેર કરી છે.

દિલીપ જોશી (Dilip Joshi) એ આ તસવીરો શેર કરતા તેમની નવવિવાહિત દીકરી અને જમાઈને નવા જીવનની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી છે.

આ સાથે જ જેઠાલાલે તેમના ફેન્સ, મિત્રો અને પરિવારના લોકોને શુભેચ્છા પાઠવવા બદલ આભાર માન્યો છે.

આ તસવીરોમાં દિલીપ જોશી (Dilip Joshi) ની દીકરી નિયતી અને જમાઈ યશોવર્ધન મિશ્રાના લગ્નની કેટલીક પસંદગીની ક્ષણો બતાવવામાં આવી છે.

તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે દિલીપ જોશી (Dilip Joshi) અને તેમની દીકરી એકબીજાથી કેટલા ક્લોઝ છે.

આ તસવીરોમાં મંડપ, વરમાળાની સાથે તે ક્ષણ પણ જોવા મળી રહી છે જ્યારે દિલીપ જોશી (Dilip Joshi) તેમની દીકરીને દુલ્હન તરીકે જોઈ ભાવુક થઈ રહ્યા છે.

વલ્લભભાઈ પટેલ પુણ્યતિથિઃ રજવાડાઓમાં વહેંચાયેલા ભારતને એક કરીને અમર થયા દેશના ‘લોખંડી પુરૂષ’ સરદાર પટેલ

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link

Exit mobile version