સુરેન્દ્રનગર શૈક્ષિક મહાસંઘનાં મહામંત્રીએ દિકરી દત્તક લીધી
- શૈક્ષિક મહાસંઘનાં મહામંત્રીએ દિકરી દત્તક લીધી
![સુરેન્દ્રનગર શૈક્ષિક મહાસંઘનાં મહામંત્રીએ દિકરી દત્તક લીધી](http://soham24.in/wp-content/uploads/2021/03/શૈક્ષિક-મહાસંઘનાં-મહામંત્રીએ-દિકરી-દત્તક-લીધી-300x159.jpeg)
સુરેન્દ્રનગર શૈક્ષિક મહાસંઘનાં મહામંત્રીએ દિકરી દત્તક લીધી
માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સુરેન્દ્રનગરના મહામંત્રી ભગીરથસિંહ રાણા દ્વારા દત્તક દીકરી લઈ, અને તેની સાથે તેના તમામ ખર્ચને ધોરણ 9 થી 12 સુધી ઉપાડવાના શુભ સંકલ્પને સાર્થક કરવા પોતાના વતન ઝાપોદડની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં ભણતી રોજાસરા અંજલીબેન દિલીપભાઈને દત્તક લીધેલ છે.
-A.P : રોપોર્ટ