Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર શૈક્ષિક મહાસંઘનાં મહામંત્રીએ દિકરી દત્તક લીધી

સુરેન્દ્રનગર શૈક્ષિક મહાસંઘનાં મહામંત્રીએ દિકરી દત્તક લીધી

સુરેન્દ્રનગર શૈક્ષિક મહાસંઘનાં મહામંત્રીએ દિકરી દત્તક લીધી

માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સુરેન્દ્રનગરના મહામંત્રી ભગીરથસિંહ રાણા દ્વારા દત્તક દીકરી લઈ, અને તેની સાથે તેના તમામ ખર્ચને ધોરણ 9 થી 12 સુધી ઉપાડવાના શુભ સંકલ્પને સાર્થક કરવા પોતાના વતન ઝાપોદડની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં ભણતી રોજાસરા અંજલીબેન દિલીપભાઈને દત્તક લીધેલ છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

Exit mobile version