વઢવાણ સુરેન્દ્રનગરમાં રાત્રિ કર્ફ્યૂના પહેલા દિવસે નવાણું પોઇન્ટ નવાણું ટકા રાત્રિ કરફ્યુનો અમલ જોવા મળીયો
- કોરોના સંક્રમણને અટકાવવા માટે સુરેન્દ્રનગર વાસીઓ સજ્જ બન્યા છે.
- નાઈટ કર્ફ્યૂ નો પોલીસ દ્વારા કડક અમલ કરવામાં આવી રહ્યો છે.
- નાઈટ કર્ફ્યૂ નો સુરેન્દ્રનગરમાં 99.99% અમલ વેપારીઓ અને સુરેન્દ્રનગરની જનતા સ્વૈચ્છિક રીતે બંધ પાડી રહી છે.
- સાંજના આઠ વાગ્યા થી લઇ અને સવારના છ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લગાવવાની યોજના સરકાર દ્વારા આપવામાં આવી હતી
કોરોના સંક્રમણને અટકાવવા માટે સુરેન્દ્રનગર વાસીઓ સજ્જ બન્યા છે. નાઈટ કર્ફ્યૂ નો પોલીસ દ્વારા કડક અમલ કરવામાં આવી રહ્યો છે. નાઈટ કર્ફ્યૂ નો સુરેન્દ્રનગરમાં 99.99% અમલ વેપારીઓ અને સુરેન્દ્રનગરની જનતા સ્વૈચ્છિક રીતે બંધ પાડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા તાજેતરમાં કોરોના ના વધતા જતા કેસ મામલે સુરેન્દ્રનગર જિલ્લામાં લગાવવા માટે સૂચના આપવામાં આવી હતી. સાંજના આઠ વાગ્યા થી લઇ અને સવારના છ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લગાવવાની યોજના સરકાર દ્વારા આપવામાં આવી હતી. માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-સુરેન્દ્રનગર પંથકના અને વેપારીઓ કોરોના સંક્રમણ ને અટકાવવા માટે સજ્જ બન્યા છે.
સુરેન્દ્રનગર માં રાત્રિ કર્ફ્યૂ નો અમલ કરવા માટે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જવાન અને પોલીસ જવાનો જોવા મળિયા હતા.
સુરેન્દ્રનગર માં કોરોના સંક્રમણ ને અટકાવવા માટે સુરેન્દ્રનગર વાસીઓ દ્વારા ધંધા-રોજગાર દુકાનો બંધ કરીને કોરોના સંક્રમણ ને અટકાવવા માટે સરકારના નવા નિયમોનું સજ્જ રીતે પાલન જોવા માળીયું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે દોડતી કારમાં આગ લાગતાં નાસભાગ મચી હતી
જહવાર ચોક
હેન્ડલૂમ ચોક
કોરોના ને અટકાવવા માટે સુરેન્દ્રનગર–વઢવાણ હાલમાં સજ્જ બન્યું છે. વેપારીઓ અને વઢવાણની જનતા પણ આ બાબતે સહયોગ આપી અને સ્વૈચ્છિક રીતે બંધ પાડી રહી છે.
પતરવાળી ચોક
બહુચર ચોક
વઢવાણ સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર પાણી પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું