- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ કોઠારીયા ગામે કોરોના રસીકરણના ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો હતો

વઢવાણ કોઠારીયા ગામે કોરોના રસીકરણના ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો હતો

- Advertisement -

વઢવાણ કોઠારીયા ગામે કોરોના રસીકરણના ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો હતો

  • વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે કોરોના રસીકરણનો ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો.
  • હારશે કોરોના જીતશે ગુજરાત અંતર્ગત રસીકરણનો ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો હતો.
  • કોરોનાની રસી નિર્ભયપણે લ્યો
  • અફવાઓથી દુર રહેવા બાબતે પણ સમજ પૂરી પાડવામાં આવી હતી.
વઢવાણ કોઠારીયા ગામે કોરોના રસીકરણના ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો હતો
વઢવાણ કોઠારીયા ગામે કોરોના રસીકરણના ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો હતો

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે કોરોના રસીકરણનો ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો હતો. વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે હારશે કોરોના જીતશે ગુજરાત અંતર્ગત રસીકરણનો ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાએ રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય દેવુબેન હડીયલ આરોગ્ય કર્મચારી ક્ષમતાબેન મસાણી, રવિભાઈ સોનગરા તેમજ કાનજીભાઈ રાજપૂત સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં 45 વર્ષથી ઉપરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. તેમજ લોકોને સમજ પણ આપવામાં આવી હતી કે કોરોનાની રસી નિર્ભયપણે લ્યો અને તેનેથી ફેલાતી અફવાઓથી દુર રહેવા બાબતે પણ સમજ પૂરી પાડવામાં આવી હતી.

વધુ સમાચાર માટે…

થાનગઢમાંથી મારામારીના ગુનામાં એક વર્ષથી ફરાર ઇસમને ઝડપી કાર્યવાહી કરી

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...