Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ કોઠારીયા ગામે કોરોના રસીકરણના ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો હતો

વઢવાણ કોઠારીયા ગામે કોરોના રસીકરણના ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો હતો

વઢવાણ કોઠારીયા ગામે કોરોના રસીકરણના ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો હતો

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે કોરોના રસીકરણનો ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો હતો. વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે હારશે કોરોના જીતશે ગુજરાત અંતર્ગત રસીકરણનો ત્રીજા રાઉન્ડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાએ રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય દેવુબેન હડીયલ આરોગ્ય કર્મચારી ક્ષમતાબેન મસાણી, રવિભાઈ સોનગરા તેમજ કાનજીભાઈ રાજપૂત સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં 45 વર્ષથી ઉપરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. તેમજ લોકોને સમજ પણ આપવામાં આવી હતી કે કોરોનાની રસી નિર્ભયપણે લ્યો અને તેનેથી ફેલાતી અફવાઓથી દુર રહેવા બાબતે પણ સમજ પૂરી પાડવામાં આવી હતી.

વધુ સમાચાર માટે…

થાનગઢમાંથી મારામારીના ગુનામાં એક વર્ષથી ફરાર ઇસમને ઝડપી કાર્યવાહી કરી

Exit mobile version