સુરેન્દ્રનગરના ધાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર ચાલુ ટ્રકમાંથી ઈલેક્ટ્રીક સામાનની ચોરી

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગરના ધાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર ચાલુ ટ્રકમાંથી ઈલેક્ટ્રીક સામાનની ચોરી

સુરેન્દ્રનગરના ધાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર ધાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપ ઘુમ્મટ ગામની ચોકડીથી મહેસાણા વચ્ચે ના રોડ ઉપર ચાલુ ટ્રકમાંથી ઈલેક્ટ્રીક સામાનની ચોરી.

  • સુરેન્દ્રનગર જિલ્લા માં હાઇવે ઉપર ચાલુ વાહનો એ થતી વસ્તુ ચોરી
  • ચોરીનો બનાવ ચાલુ વાહને ધાંગધ્રા હાઈવે ઉપર સામે આવવા પામ્યો છે.
સુરેન્દ્રનગરના ધાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર ચાલુ ટ્રકમાંથી ઈલેક્ટ્રીક સામાનની ચોરી
સુરેન્દ્રનગરના ધાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર ચાલુ ટ્રકમાંથી ઈલેક્ટ્રીક સામાનની ચોરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક હાઈવે ઉપર ચાલુ વાહને ચોરીનો બનાવ બન્યો.

સુરેન્દ્રનગર જિલ્લા માં હાઇવે ઉપર ચાલુ વાહનો એ થતી વસ્તુ ચોરી ના 14 ગુના એ ફક્ત 1 હાઇવે ના વસ્તુની ચોરીનો ગુનો ડિટેક્ટ જીલ્લા પોલીસ કરી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર અવારનવાર ચાલુ વાહને તાડપત્રી કાપી અને ચોરીના બનાવની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ ચાલુ વાહને ધાંગધ્રા હાઈવે ઉપર સામે આવવા પામ્યો છે.

ત્યારે અમદાવાદ ધાંગધ્રા હાઈવે ઉપર ઈલેક્ટ્રીક વસ્તુ ની ચાલુ વાહને ચોરી થતા વાલજીભાઇ જીવાભાઇ ખાંભલા જાતે રબારી ઉં.વ.૫૮ ધંધો ટ્રાન્સપોર્ટ રહે. મુળ લીલાપર ગામ હનુમાનજી મંદીરની બાજુમાં તા.જી.મોરબી મો.નં.૯૮૨૫૨૨૪૭૮૦ નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૦૧/૦૩/૨૦૨૧ વહેલી સવારના આશરે સાડા ચાર થી સાડા આઠ વાગ્યા સુધીના અરશામા ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે રોડ ઉપર શિવકૃપા હોટલ ધૃમઠ થી મહેસાણા વચ્ચે કોઇપણ જગ્યાએ આરોપી અજાણ્યા ચોર ઇસમો એ ફરીયાદીના શ્રી કલ્યાણ ટ્રાન્સપોર્ટ ની ટાટા ૧૪૧૨ મોડલની ગાડી નંબર જી.જે.૩૬-ટી-૮૪૮૦ વાળીમા ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે રોડ ઉપર ધૃમઠ ચકડી થી મહેસાણા વચ્ચે ટાટા ૧૪૧૨ ગાડી નંબર જી.જે.૩૬-ટી-૮૪૮૦ માં ચાલુ ગાડીએ ચડી ગયા હતા.

ગાડીની તાડપત્રી ઉપરના ભાગેથી ફાડી કાંણુ પાડી ગાડીમાં ભરેલ અજંતા એલ.એલ.પી. કંપનીનો સીલીંગ ફેન એર લીજેંડ બ્રાઉન-૯૦ નંગ (બોક્સ નંગ-૩૦) ૩(ત્રણ) નંગ (બોકસ નંગ-૧) નંગ-૧ ની કિં.રૂા.૭૨૦/- ડીઝીટલ કલોકસ ડી.સી.-૦૧૭ નંગ-૨૦૦ (બોકસ નંગ-૪૦) નંગ-૧ ની કિં.રૂા.૮૭૨.૬૨/- ડીઝીટલ કલોકસડી. સી.-૦૩૭ નંગ-૨૦ નંગ-૧ ની કિં.રૂા.૯૮૪.૨૩/ પ્લેન મ્યુઝીકલ કલોકસ (બોકસ નંગ-૪) ૨૦ નંગ (બોકસ નંગ-૨) નંગ-૧ ની કિં.રૂા.૩૬૯.૨૯/- મ્યુઝીકલ એન્ડ ન્ડુલીયમ કલોકસ-૬૨૨૭ (બોકસ નંગ-૩) નંગ-૧ ની કિં.રૂા.૫૪૧.૬૩/- ડીઝીટલ કલોકસડી.સી.૦૪૭ (બોકસ નંગ-૧) નંગ-૧ ની કિં.રૂા.૧૦૨૮.૫૫/- સીમ્પલ લોકસ ૪૨૧૪૫ (બોકસ નંગ-૩) નંગ-૧ ની કિં.રૂા.૯૫.૭૪/- સીમ્પલ લોકસ૨ ૦૦૭૪૫ (બોકસ નંગ-૩) ૩૦ નંગ નંગ-૧ ની કિં.રૂા.૧૬૬.૮૭/- એર ફલોરા એકસ બ્રાઉન સીંલીંગ ફેન નંગ-૧ ની કિં.રૂા.૨૪૧૬/- H-TBZL-607 MUVEMENT૬૦૭ નંગ-૧ (એક) ની કિં.રૂા૮૫/- X-TBZL-617 MUVEMENT ૬૧૭ નંગ-૧ (એક) ની કિં.રૂા.૮૫/- HHB-107E SB MOTOR ૧૦૭૨(બે) નંગ-૧ ની કિં.રૂા.૧૪૦/- OHM-217 MOTOR ૨૧૭ ૨(બે) નંગ-૨ નંગ-૧ ની કિં.રૂા.૧૫૦/- મળી કુલ રૂા.૯૨,૨૮૮/- નો અલગ-અલગ માલ-સામાન ચોરી કરી લઇ ગુન્હા કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. શ્રી વી.એન.જાડેજા બજાણા (માલવણ) પો.સ્ટે. કરે છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ