...
- Advertisement -
Homeલોકલ સમાચારગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષાઓ રખાઈ મોકુફ

ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષાઓ રખાઈ મોકુફ

- Advertisement -

ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષાઓ રખાઈ મોકુફ

  • બીજી મેના રોજ લેવાનાર ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષા કોરોના સંક્રમણના કારણે મોકૂફ રાખવામાં આવી છે
  • હિસાબનીશ/ઓડિટર/પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)અધિક્ષક વર્ગ-3 ની પરીક્ષા લેવાની હતી
  • કોરોના સંક્રમણ બેકાબૂ છે.
ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષાઓ રખાઈ મોકુફ
ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષાઓ રખાઈ મોકુફ

બીજી મેના રોજ લેવાનાર ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષા કોરોના સંક્રમણના કારણે મોકૂફ રાખવામાં આવી છે. કોરોના સંક્રમણ બેકાબૂ છે. એવા રાજ્યમાં શાળા અને કોલેજીસમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું છે.

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોક વિસ્તારમાં આવેલ આંબેડકરજીની પ્રતિમાનું રિનોવેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું

ત્યારે વધારે ન વકરે એ માટે બીજી મેના રોજ લેવાનાર ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. બીજી મેના રોજ હિસાબનીશ/ઓડિટર/પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)અધિક્ષક વર્ગ-3 ની પરીક્ષા લેવાની હતી.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર-9 ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

PGVCL raid in Dhrangadhra taluk – 32 ટીમોએ 468 વીજ જોડાણો ચેક કર્યા, 85 વીજ જોડાણો પરથી 18.50 લાખની વીજ ચોરી ઝડપાઇ

PGVCL raid in Dhrangadhra taluk - 32 ટીમોએ 468 વીજ જોડાણો ચેક કર્યા, 85 વીજ જોડાણો પરથી 18.50 લાખની વીજ ચોરી ઝડપાઇ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પીજીવીસીએલના દરોડામાં કુલ રૂ. 18.50 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. જેમાં વીઝીલન્સ સ્કોડના અધિકારીઓની કુલ 32 વિઝીલન્સ ટીમો દ્વારા 468 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 85 વીજ જોડાણો પરથી કુલ...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.