વઢવાણ સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક ફરજિયાત બાંધવવા વેપારીઓએ નવી પહેલ શરૂ કરી

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક ફરજિયાત બાંધવવા વેપારીઓએ નવી પહેલ શરૂ કરી

  • સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે માસ્ક ફરજિયાત બાંધવવા માટેની લોકજાગૃતિ માટે વેપારીઓએ નવી પહેલ શરૂ કરી છે
  • સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણ વકરતો જઈ રહ્યો છે.
  • પેટ્રોલપંપ ઉપર પણ માસ્ક વગર પ્રવેશ નિષેધ અને માસ્ક નહીં તો વેપાર નહીંના બેનરો લગાવી લોકજાગૃતિ માટેનું કામ કરવામાં આવ્યું છે.
  • વેપારીઓ દ્વારા પોતાના ધંધા કે સ્થળ ઉપર આવનાર ગ્રાહકોને ફરજિયાત માસ્ક બાંધવવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે
વઢવાણ સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક ફરજિયાત બાંધવવા વેપારીઓએ નવી પહેલ શરૂ કરી
વઢવાણ સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક ફરજિયાત બાંધવવા વેપારીઓએ નવી પહેલ શરૂ કરી

સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે માસ્ક ફરજિયાત બાંધવવા માટેની લોકજાગૃતિ માટે વેપારીઓએ નવી પહેલ શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણ વકરતો જઈ રહ્યો છે. ત્યારે વેપારીઓ દ્વારા પોતાના ધંધા કે સ્થળ ઉપર આવનાર ગ્રાહકોને ફરજિયાત માસ્ક બાંધવવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં હાલમાં કોરોના સંક્રમણ વધતો જતો હોય ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા તમામ વેપારીઓ દ્વારા પોતાના ધંધા કે સ્થળ ઉપર માસ્ક નહીં તો વેપાર નહીં ના બેનર લગાવવામાં આવ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ ઉપર પણ માસ્ક વગર પ્રવેશ નિષેધ અને માસ્ક નહીં તો વેપાર નહીંના બેનરો લગાવી લોકજાગૃતિ માટેનું કામ કરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક ફરજિયાત બાંધવવા વેપારીઓએ નવી પહેલ શરૂ કરી
વઢવાણ સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક ફરજિયાત બાંધવવા વેપારીઓએ નવી પહેલ શરૂ કરી

ત્યારે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલતો અટકે તે હેતુથી ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર દ્વારા વેપારીઓને બેનર પણ વિતરણ કરવામાં આવ્યા છે અને વેપારીઓના ધંધા કે સ્થળ ઉપર માસ્ક નહીં તો વેપાર નહીં ના બેનરો લગાવી અને ફરજિયાત પણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તેવા વિવિધ પ્રકારના બેનરો લગાવી લોકજાગૃતિ માટે વેપારીઓએ નવી પહેલ શરૂ કરી છે.

સુરેન્દ્રનગર હેન્ડલૂમ વિસ્તારમાં આડુ અવળુ મોટર સાયકલ ચલાવતા બાઇક ચાલક ઝડપાયો,પોલીસ ફરિયાદ નોંધાઇ

વઢવાણ સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક ફરજિયાત બાંધવવા વેપારીઓએ નવી પહેલ શરૂ કરી
વઢવાણ સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક ફરજિયાત બાંધવવા વેપારીઓએ નવી પહેલ શરૂ કરી

ત્યારે આગામી દિવસોમાં જિલ્લામાં કોરોના સંક્રમણ માટેના પ્રયાસો હાલમાં વેપારીઓ અને પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને વિવિધ પ્રકારની પહેલો કરી અને જિલ્લામાં કોરોના સંક્રમણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના ઉદ્યોગપતિએ બિલ્ડીંગ કોવિડ માટે ફાળવવાની તૈયારી દર્શાવી

વધુ સમાચાર માટે…