વઢવાણ સુરેન્દ્રનગરમાં અડચણરૂપ લારી ધારકોને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ હટાવ્યા હતા
- સુરેન્દ્રનગરમાં બાબુભાઈ રાણપુરા ચોકથી મલ્હાર હોટલ સુધીના ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ટ્રાફિકને અડચણરૂપ લારી ધારકોને હટાવ્યા.
સુરેન્દ્રનગરમાં બાબુભાઈ રાણપુરા ચોકથી મલ્હાર હોટલ સુધીના ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ટ્રાફિકને અડચણરૂપ લારી ધારકોને હટાવ્યા. સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં ટ્રાફિકને અડચણરૂપ કેટલાક લારી ધારકો બની રહ્યાની ફરિયાદોનો દોર ઉઠવા પામ્યો છે.
સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વાહનો માટે ફાસ્ટટેગની સુવિધાના સેન્ટર શરૂ કરાયા
ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર બાબુભાઈ રાણપુરા ચોક પાસેથી મલ્હાર હોટલ સુધીના મુખ્ય રસ્તા ઉપર શાકભાજી અને ફ્રુટ સહિતનું વેચાણ કરતા કેટલાક લારી ધારકો ટ્રાફિકને અડચણરૂપ રોડ ઉપર ઊભા રહેતા.
આવા લારી ધારકોને રોડ પરથી દૂર ખસેડવા ટ્રાફિક બ્રિગેડના જવાનોએ કામગીરી કરી હતી અને આવા લારી ધારકોને દૂર ખસેડીને રસ્તો ખુલ્લો કરાવતા પણ નજરે પડ્યા હતા.
સુરેન્દ્રનગર વઢવાણ રામ રણુજા આશ્રમના મહંત સાથે સેવકગણોએ હરિદ્વારમાં શાહી સ્નાન કરી ધન્યતા અનુભવી હતી