Site icon સોહમ 24 ન્યુઝ

ચોટીલાનો ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ

Triveni Thanga Dam of Chotila – ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ

Triveni Thanga Dam of Chotila – ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ

Google News Follow Us Link

ગુજરાત રાજ્ય નર્મદા જળ સંશાધનપાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સંદેશા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ડાકવડલા ગામ પાસે આવેલ ત્રિવેણી ઠાંગા ડેમ 100 ટકા ભરાઇ ગયો છે તેમજ 0.10 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જેથી ઉક્ત જળાશયની જળસપાટી ધ્યાને લઇ ત્રિવેણી ઠાંગા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા રામપરા(રાજ)ખાટડીશેખલીયામેવાસા અને લોમા કોટડી ગામનાં લોકોને બંધની નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના ભાગમાં અવર-જવર ન કરવા અને માલ-મિલકતમાલઢોરને  સલામત સ્થળે લઈ જવા માટે તાકીદ કરવામાં આવી છે.

પાટડી ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version