- Advertisement -
Homeગુજરાત ના સમાચારવલસાડ જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર

વલસાડ જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર

- Advertisement -

વલસાડ જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર

  • વલસાડ જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર.
  • કલેકટર આર.આર.રાવલ દ્વારા શરૂ કરવામાં આવેલ નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વારને ખૂબ જ સારી સફળતા મળવા પામી છે.
  • ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર હેઠળ જિલ્લાની 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા 7 અર્બન હેલ્થ સેન્ટર
  • આરોગ્યની ટીમ દ્વારા રોજે રોજ દર્દીનું સુપરવિઝન અને મોનિટરિંગ કરવામાં આવે છે.
વલસાડ જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર
વલસાડ જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર

વલસાડ જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર. વલસાડ જિલ્લામાં કલેકટર આર.આર.રાવલ દ્વારા શરૂ કરવામાં આવેલ નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વારને ખૂબ જ સારી સફળતા મળવા પામી છે.

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા સામાન્ય બિમારીમાં લોકોને પોતાના ઘરઆંગણે સારવાર મળી રહી છે. ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર હેઠળ જિલ્લાની 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા 7 અર્બન હેલ્થ સેન્ટર નામની મેડિકલ ઓફિસરના તાબા હેઠળના કોઈપણ નાગરિક કે પોતાના પરિવારમાં તાવ, શરદી, ઉધરસ કે ખાંસી હોય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નંબર ઉપર સંપર્ક કરી નામ નોંધાવવાનું રહે છે.

સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે 200 બેડ સાથે કોવિડ સેન્ટર કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી

જે આધારે આરોગ્યની ટીમ ધનવંતરી રથ દ્વારા દર્દીની મુલાકાત લઇ તે દર્દીને ઘરે બેઠા યોગ્ય સારવાર આપવામાં આવે છે. આરોગ્યની ટીમ દ્વારા રોજે રોજ દર્દીનું સુપરવિઝન અને મોનિટરિંગ કરવામાં આવે છે. જો બીમારીમાં વધારો થાય અને રિકવરી ન આવે તેવા દર્દીને સરકારી કે અન્ય યોગ્ય હોસ્પિટલમાં તપાસ તથા સારવાર માટે રીફર કરવામાં આવે છે. ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર પહેલનો લોકોને વધુમાં વધુ લાભ લેવા માટે વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલએ ખાસ અનુરોધ કર્યો છે.

સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં ડબલ ઋતુનો અહેસાસ થવાના કારણે વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...