- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારબાગાયત ખાતા મારફત ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓની

બાગાયત ખાતા મારફત ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓની

- Advertisement -

બાગાયત ખાતા મારફત ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓની

અરજી માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

  • બાગાયતી પાકોની ખેતી ક૨તા ખેડૂત ખાતેદારો માટે આઇ-ખેડૂત પોર્ટલને તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
  • ઓનલાઈન અરજી ઈ-ધરા કેન્દ્ર તેમજ સાઈબ૨ કાફે પ૨થી પણ કરી શકાશે.
  • આઈ-ખેડૂત પોર્ટલ- www.ikhedut.gujarat.gov.in માં પોતાની અરજી કરવાની રહેશે.
બાગાયત ખાતા મારફત ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓની અરજી માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
બાગાયત ખાતા મારફત ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓની
અરજી માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

સુરેન્દ્રનગર નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લાના બાગાયત વિભાગ મારફત ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા બાગાયતી પાકોની ખેતી ક૨તા ખેડૂત ખાતેદારો માટે આઇ-ખેડૂત પોર્ટલને તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.

ખેડૂત ખાતેદારોએ બાગાયતી ખાતા દ્વારા મળતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે ઔષધિય/ સુગંધીત પાકોના વાવેત૨, ઔષધિય/ સુગંધીત પાકોના નવા ડીસ્ટીલેશન યુનિટ ઉભા ક૨વા, પોલી હાઉસ/ નેટ હાઉસમાં સોઈલલેસ કલ્ચર, શાકભાજી વાવેત૨, શકભાજીમાં કાચા મંડપ તથા ટ્રેલીઝ, પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સ, સરગવાની ખેતી, બાગાયતી પાકોના પ્લાંટીંગ મટીરીયલમાં સહાય તથા વોટર સોલ્યુબલ ખાત૨ જેવા વિવિધ ઘટકો માટે આઇ-ખેડૂત પોર્ટલને તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે બાગયત ખાતાની આ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા ખેડૂત ખાતેદારોએ વહેલામાં વહેલી તકે આઈ-ખેડૂત પોર્ટલ- www.ikhedut.gujarat.gov.in માં પોતાની અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી ઈ-ધરા કેન્દ્ર તેમજ સાઈબ૨ કાફે પ૨થી પણ કરી શકાશે. ઓનલાઈન અરજી થયા બાદ અ૨જીની નકલ, જરૂરી સાધનીક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક-સી ૨૦૮, બીજે માળ, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગ૨ પર પહોચાડવા વધુમા જણાવાયુ છે.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Bharat Bandh – ‘અનામત બચાવવા’ 21 ઑગસ્ટે ભારત બંધનું એલાન, કોણે આપ્યું સમર્થન અને શું છે મુદ્દાઓ?

Bharat Bandh - 'અનામત બચાવવા' 21 ઑગસ્ટે ભારત બંધનું એલાન, કોણે આપ્યું સમર્થન અને શું છે મુદ્દાઓ? Google News Follow Us Link રિઝર્વેશન બચાવો સંઘર્ષ સમિતિ’એ આજે 21 ઑગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે એસસી-એસટી અનામત અંગે આપેલા સબ-કૅટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં આ બંધનું એલાન અપાયું છે. અનેક રાજ્યોના એસસી-એસટી સમૂહોએ આ બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આ એલાનને અનેક રાજકીય પક્ષો અને સામાજિક...