Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર શહેરથી બહાર જતાં જુદા જુદા હાઈવે રસ્તા ઉપર રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી

વઢવાણ સુરેન્દ્રનગર શહેરથી બહાર જતાં જુદા જુદા હાઈવે રસ્તા ઉપર રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી

વઢવાણ સુરેન્દ્રનગર શહેરથી બહાર જતાં જુદા જુદા હાઈવે રસ્તા ઉપર રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી

સુરેન્દ્રનગર શહેરથી બહાર જતાં જુદા જુદા હાઈવે રસ્તા ઉપર જતાં કરફ્યુની અમલવારી માટે પોલીસનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ જારી. સુરેન્દ્રનગર શહેરમાં વધતું જતું કોરોનાનું સંક્રમણ રોકવાના ભાગરૂપે રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે.

ત્યારે આ નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે સુરેન્દ્રનગર શહેરથી બહાર જતા મુખ્ય હાઈવે રસ્તા ઉપર પોલીસ પોઈન્ટ ઉભા કરીને પોલીસ વિભાગ દ્વારા તેનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે.

ભોગાવો નદીના પટમાં કળબ ભરેલી ટ્રકમાં આગ લાગતાં સુરેન્દ્રનગરના બે ફાયર ફાયટરોએ કામગીરી કરી

ત્યારે શહેરના જુદા-જુદા હાઈવે રસ્તા ઉપર ચેક પોઇન્ટ કાર્યરત કરીને રાત્રી કર્ફ્યુનો અમલ થાય તેની પોલીસ તકેદારી રાખીને રાત્રી દરમિયાન પોલીસ ટીમ ફરજ બજાવી રહી છે.

વધુ સમાચાર માટે…

થાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

Exit mobile version