- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર રાત્રી કર્ફ્યુ દરમિયાન દુકાન ખુલ્લી રાખવા બદલ દુકાનદાર સામે પોલીસ...

વઢવાણ સુરેન્દ્રનગર રાત્રી કર્ફ્યુ દરમિયાન દુકાન ખુલ્લી રાખવા બદલ દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર રાત્રી કર્ફ્યુ દરમિયાન દુકાન ખુલ્લી રાખવા બદલ દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

  • રાત્રી કર્ફ્યુ દરમિયાન દુકાન ખુલ્લી રાખવા બદલ દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
  • પાસ પરમિશન વગર કે તેમજ કોઈ પણ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ પાસ વગર ખુલ્લી રાખી
વઢવાણ સુરેન્દ્રનગર રાત્રી કર્ફ્યુ દરમિયાન દુકાન ખુલ્લી રાખવા બદલ દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
વઢવાણ સુરેન્દ્રનગર રાત્રી કર્ફ્યુ દરમિયાન દુકાન ખુલ્લી રાખવા બદલ દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર રામ સોસાયટીમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન દુકાન ખુલ્લી રાખવા બદલ દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગરમાં કોરોનાનું સંક્રમણ વધતું જતું હોય ત્યારે આ સંક્રમણ ચેઇન તોડવાના ભાગરૂપે રાત્રિ કરફ્યુ જાહેર કર્યા બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર શહેરની વિવિધ શાક માર્કેટોમાં ઋતુગત ફળોનું આગમન

ત્યારે સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર રામ સોસાયટીમાં એક દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં હાલની પરિસ્થિતિમાં રાત્રિના નવ વાગ્યાની આસપાસ શ્રીનાથજી જનરલ સ્ટોરની દુકાન કોઈપણ પાસ પરમિશન વગર કે તેમજ કોઈ પણ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ પાસ વગર ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કર્યાની પોલીસ કર્મચારી કાંતિભાઈ પરમારે સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ રોડ ઉપર આવેલ સંગમ સોસાયટીમાં રહેતા જયેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ મફતીયાપરામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાની પોલીસ ફરિયાદ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...