વઢવાણ સુરેન્દ્રનગરમાં માનવ સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગરમાં માનવ સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો

  • સુરેન્દ્રનગરમાં માનવ સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો
  • વયવૃદ્ધ લોકોના જીવન શૈલીથી પરિચિત થયા 
  • વડીલોને પોતાના હાથે ભોજન પીરસી જમાડી આશીર્વાદ પણ મેળવ્યા હતા
વઢવાણ સુરેન્દ્રનગરમાં માનવ સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો
વઢવાણ સુરેન્દ્રનગરમાં માનવ સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગરમાં માનવ સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના આગેવાનોએ વયવૃદ્ધ લોકોની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ હેતલબેન જાનીએ મણીલાલ નરસિંહદાસ દોશી માનવ સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી અને વડીલો સાથે મુલાકાત કરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી

વઢવાણ સુરેન્દ્રનગરમાં માનવ સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો

તેમજ તેઓની સાથે સમય વ્યતીત પણ કર્યો હતો અને વયવૃદ્ધ લોકોના જીવન શૈલીથી પરિચિત થયા હતા બાદમાં વડીલોને પોતાના હાથે ભોજન પીરસી જમાડી આશીર્વાદ પણ મેળવ્યા હતા.

વઢવાણ શિયાણીની પોળ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વેપારીઓની વેદના સાંભળી

વધુ સમાચાર માટે…