વઢવાણ સુરેન્દ્રનગર સીટી મામલતદારની ટીમે શંકાસ્પદ અનાજ ભરેલો ટ્રક ઝડપી કાર્યવાહી કરી

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર સીટી મામલતદારની ટીમે શંકાસ્પદ અનાજ ભરેલો ટ્રક ઝડપી કાર્યવાહી કરી

  • શંકાસ્પદ જણાતા તો અનાજ ભરેલો ટ્રક ઝડપી કાર્યવાહી કરી
  • શહેરના અલગ-અલગ વિસ્તારમાં જથ્થો ભર્યુ હોવાનું કબૂલાત
વઢવાણ સુરેન્દ્રનગર સીટી મામલતદારની ટીમે શંકાસ્પદ અનાજ ભરેલો ટ્રક ઝડપી કાર્યવાહી કરી
વઢવાણ સુરેન્દ્રનગર સીટી મામલતદારની ટીમે શંકાસ્પદ અનાજ ભરેલો ટ્રક ઝડપી કાર્યવાહી કરી

સુરેન્દ્રનગર સીટી મામલતદારની ટીમે શંકાસ્પદ જણાતા તો અનાજ ભરેલો ટ્રક ઝડપી કાર્યવાહી કરી. સુરેન્દ્રનગરના પતરાવાળી ચોક પાસે શુક્રવારે ઘઉં ભરેલી અને ચોખા ભરેલી શંકાસ્પદ ટ્રક હોવાની બાતમી સીટી મામલતદારને
મળી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા કોરોના વેક્સિન અંગેની આંકડાકીય માહિતી ટ્વીટ કરીને આપી

વઢવાણ સુરેન્દ્રનગર સીટી મામલતદારની ટીમે શંકાસ્પદ અનાજ ભરેલો ટ્રક ઝડપી કાર્યવાહી કરી

આથી મામલતદારની ટીમે આ બાબતે તપાસ કરતાં શંકાસ્પદ જણાયેલ ટ્રકની તલાશી લેતાં તેમાંથી 384 ઘઉંના કટ્ટા અને 240 ચોખાના કટ્ટા સહિતનો મુદ્દામાલ મળી આવતા તમામ મુદ્દામાલ શંકાસ્પદ જણાયો હતો. આથી આ તમામ સહિતનો મુદ્દામાલ ડ્રાઈવરની પૂછપરછ કરતાં શહેરના અલગ-અલગ વિસ્તારમાં જથ્થો ભર્યુ હોવાનું કબૂલાત મળતા આથી મામલતદાર સહિતની ટીમે ટ્રક સહિતનો મુદ્દામાલ સીઝ કરીને વધુ પુછપરછ પણ હાથ ધરી છે.

વઢવાણ સુરેન્દ્રનગર શક્તિનગર વિસ્તારમાં ગણેશજીના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વધુ સમાચાર માટે…