...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર સિટી પોલીસ ખુદ કાયદો વ્યવસ્થાનું ભાન ભૂલે, વેપારી દ્વારા વીડિયો...

વઢવાણ સુરેન્દ્રનગર સિટી પોલીસ ખુદ કાયદો વ્યવસ્થાનું ભાન ભૂલે, વેપારી દ્વારા વીડિયો વાયરલ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર સિટી પોલીસ ખુદ કાયદો વ્યવસ્થાનું ભાન ભૂલે, વેપારી દ્વારા વીડિયો વાયરલ

  • સુરેન્દ્રનગર સિટી પોલીસ ખુદ કાયદો વ્યવસ્થાનું ભાન ભૂલે છે.
  • વેપારી દ્વારા સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.
વઢવાણ સુરેન્દ્રનગર સિટી પોલીસ ખુદ કાયદો વ્યવસ્થાનું ભાન ભૂલે, વેપારી દ્વારા વીડિયો વાયરલ
વઢવાણ સુરેન્દ્રનગર સિટી પોલીસ ખુદ કાયદો વ્યવસ્થાનું ભાન ભૂલે, વેપારી દ્વારા વીડિયો વાયરલ

સુરેન્દ્રનગર સિટી પોલીસ ખુદ કાયદો વ્યવસ્થાનું ભાન ભૂલે છે. વેપારી દ્વારા સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરના મેઇન રોડ ઉપર સીટી પોલીસના પોલીસ સ્ટાફ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે બાઇક અડધા રસ્તે મૂકવામાં આવ્યું હતું.

જ્યારે વેપારી દ્વારા આ બાઈક સાઈડમાં લેવાનું કહેતા સીટી પોલીસ મથકના પોલીસ જવાનો દ્વારા ઉગ્રતા ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર સુરેન્દ્રનગરના વેપારી દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં એક તરફ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે.

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર રોડ ક્રોસ કરતી વેળાએ રિક્ષાને અડફેટે આધેડનું મોત

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર સિટી પોલીસની સતર્કતાની લીરા ઉડાડતો બીજો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વેપારી દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે મુખ્ય રસ્તાઓ ઉપર પોલીસનું બાઈક સાઈડમાં વેપારી દ્વારા મૂકવાનું કહેવામાં આવતા પોલીસ સ્ટાફ દ્વારા ઉગ્રતા ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા પામ્યો છે. વેપારીએ જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર સી.જે.હોસ્પિટલ પાસે ચાની કેબીન ખુલ્લા રાખવા બદલ ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.