વઢવાણ સુરેન્દ્રનગર સિટી પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર 17 વાહનો ઝડપી પાડી 188 કલમ મુજબની કાર્યવાહી હાથ ધરી

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર સિટી પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર 17 વાહનો ઝડપી પાડી 188 કલમ મુજબની કાર્યવાહી હાથ ધરી

  • સુરેન્દ્રનગર સિટી પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર 17 વાહનો ઝડપી પાડી 188 કલમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
  • રેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી કે.રાજેશ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
  • એક સીએનજી રીક્ષામાં ત્રણ પેસેન્જરો અને ઇકોકારમાં પાંચ પેસેન્જરોને બેસાડીયા હતા.
  • જાહેરનામાનો ભંગ કરનાર 17 વાહનનોમાં 15 જેટલી સીએનજી રીક્ષા અને 2 ઇકોકારને ઝડપી પાડી છે.
વઢવાણ સુરેન્દ્રનગર સિટી પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર 17 વાહનો ઝડપી પાડી 188 કલમ મુજબની કાર્યવાહી હાથ ધરી
વઢવાણ સુરેન્દ્રનગર સિટી પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર 17 વાહનો ઝડપી પાડી 188 કલમ મુજબની કાર્યવાહી હાથ ધરી

સુરેન્દ્રનગર સિટી પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર 17 વાહનો ઝડપી પાડી 188 કલમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ઉલેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણ વકરતુ જઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી કે.રાજેશ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

ત્યારે એક સીએનજી રીક્ષામાં ત્રણ પેસેન્જરો અને ઇકોકારમાં પાંચ પેસેન્જરોને બેસાડીયા હતા. ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરનાર 17 વાહનોને સુરેન્દ્રનગર સિટી પોલીસે ઝડપી લીધા છે. ડિટેઇન કર્યા છે અને 188 કલમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ગૌણ સેવા પસંદગી મંડળની આ પરીક્ષાઓ રખાઈ મોકુફ

ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોશીની સૂચનાથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની સિટી પોલીસ દ્વારા સાંજના સમયે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં જાહેરનામાનો ભંગ કરનાર 17 વાહનોને સિટી પોલીસે ઝડપી લીધા છે. તો 188 કલમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જાહેરનામાનો ભંગ કરનાર 17 વાહનનોમાં 15 જેટલી સીએનજી રીક્ષા અને 2 ઇકોકારને ઝડપી પાડી છે. અને કાયદેસરની કાર્યવાહી સીટી પોલીસે હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્વચ્છતા જાળવવા માટે ચીફ ઓફિસર દ્વારા 200 થી 500 નો દંડ ફટકારવામાં આવશે

વધુ સમાચાર માટે…