...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર સોનાપુર સ્મશાનના ત્રણ રસ્તા પાસેથી કેફી પીણું પીધેલી ઈસમ ઝડપાતા...

વઢવાણ સુરેન્દ્રનગર સોનાપુર સ્મશાનના ત્રણ રસ્તા પાસેથી કેફી પીણું પીધેલી ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઇ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર સોનાપુર સ્મશાનના ત્રણ રસ્તા પાસેથી કેફી પીણું પીધેલી ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઇ

  • સુરેન્દ્રનગર સોનાપુર સ્મશાનના ત્રણ રસ્તા
  • કેફી પીણું પીધેલી ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઇ
  • ઈસમે ગેરકાયદેસર પાસ પરમીટ વગર જાહેરમાં કેફી પીણું પીધેલ
વઢવાણ સુરેન્દ્રનગર સોનાપુર સ્મશાનના ત્રણ રસ્તા પાસેથી કેફી પીણું પીધેલી ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઇ
વઢવાણ સુરેન્દ્રનગર સોનાપુર સ્મશાનના ત્રણ રસ્તા પાસેથી કેફી પીણું પીધેલી ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર સોનાપુર સ્મશાનના ત્રણ રસ્તા પાસેથી કેફી પીણું પીધેલી ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર સોનાપુર સ્મશાનના ત્રણ રસ્તા પાસે આવેલ 08 જૂનના રોજ પેટ્રોલિંગ જારી હતું તે દરમિયાન બપોરના સમયે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તપાસ કરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકરો હોદ્દેદારો આપમાં જોડાતા રાજકીય અપસેટ સર્જાયા

પોલીસ તપાસ દરમિયાન ઈસમે ગેરકાયદેસર પાસ પરમીટ વગર જાહેરમાં કેફી પીણું પીધેલ હોવાનું જણાતા પોલીસે આ બનાવમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવની પોલીસ કર્મચારી મેહુલભાઈ મકવાણાએ રવિભાઈ કનુભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજડીયા ચલાવી રહ્યા છે.

આકાશવાણી રેડિયો સ્ટેશન પર રત્નાકર નાંગર

 

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Dumper caught fire – લીંબડી-બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી

Dumper caught fire - લીંબડી-બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં કટારીયા ચેક પોસ્ટની નજીકમાં અચાનક ખનીજ ભરેલા ડમ્પરમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. આ ગોઝારી ઘટનામાં સદનસીબે કોઈ...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.