...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર મિયાણા વાડમાંથી દેશી દારૂ ઝડપાયો હાજર નહીં મળી આવેલ મહિલા...

વઢવાણ સુરેન્દ્રનગર મિયાણા વાડમાંથી દેશી દારૂ ઝડપાયો હાજર નહીં મળી આવેલ મહિલા સામે ફરિયાદ નોંધાઈ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર મિયાણા વાડમાંથી દેશી દારૂ ઝડપાયો હાજર નહીં મળી આવેલ મહિલા સામે ફરિયાદ નોંધાઈ

  • સુરેન્દ્રનગર મિયાણા વાડમાંથી દેશી દારૂ ઝડપાયો
  • હાજર નહીં મળી આવેલ મહિલા સામે ફરિયાદ નોંધાઈ
વઢવાણ સુરેન્દ્રનગર મિયાણા વાડમાંથી દેશી દારૂ ઝડપાયો હાજર નહીં મળી આવેલ મહિલા સામે ફરિયાદ નોંધાઈ
વઢવાણ સુરેન્દ્રનગર મિયાણા વાડમાંથી દેશી દારૂ ઝડપાયો હાજર નહીં મળી આવેલ મહિલા સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર મિયાણા વાડમાંથી દેશી દારૂ ઝડપાયો હાજર નહીં મળી આવેલ મહિલા સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા શહેરના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતું.

તે દરમિયાન મળેલ બાતમીના આધારે સુરેન્દ્રનગર મિયાણા વાડ શેરી નંબર 2 માં પોલીસે રેઇડ પાડી હતી રેઇડ દરમિયાન ઘરના બહાર ઓટલા ઉપર ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી દારૂ મળી આવતા પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.

મોટી કઠેચી ગામે બિસ્માર રસ્તા બાબતે રસ્તો રીપેર કરવાની લોકમાંગ ઊઠી

બનાવમાં હાજર નહીં મળી આવેલ સોનલબેન લખુભાઇ માલાણી સામે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારધી ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ભગવાન પરશુરામની જન્મ જયંતી નિમિત્તે સાદગીપૂર્ણ રીતે ઉજવણી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.