વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા ઇન્ચાર્જ મંડળની રચના કરાઈ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા ઇન્ચાર્જ મંડળની રચના કરાઈ

  • સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા ઇન્ચાર્જ મંડળની રચના કરાઈ
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા ઇન્ચાર્જ મંડળની રચના કરાઈ
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા ઇન્ચાર્જ મંડળની રચના કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા ઇન્ચાર્જ મંડળની રચના કરાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાના વધતા જતાં દર્દીઓને ઓક્સીજનની જરૂરિયાત ઉપસ્થિત થતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો બૂમરાણ ઉઠવા પામી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન કરાવ્યું

ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપે ગંભીરતા લઈને તાલુકા અને ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ કરીને એક યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ઓક્સિજન વિતરણ મંડળ ઇન્ચાર્જની નિમણૂક કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા ભાજપ પક્ષ દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં
આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર શ્રીબાલા હનુમાનજી મંદિર કોરોનાનું સંક્રમણને ધ્યાને રાખી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરાયું

વધુ સમાચાર માટે…