વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકરો હોદ્દેદારો આપમાં જોડાતા રાજકીય અપસેટ સર્જાયા
- સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકરો હોદ્દેદારો આપમાં જોડાતા રાજકીય અપસેટ સર્જાયા.
- કોંગ્રેસના સક્રિય 15થી વધુ આગેવાનો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પાયાના કાર્યકરો હોદ્દેદારો આપમાં જોડાતા રાજકીય અપસેટ સર્જાયા. સુરેન્દ્રનગર શહેર માટે સતત કાર્યશીલ રહેતા કોંગ્રેસના પાયાના કાર્યકરો સહીત કેટલાક હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવવા સાથે રાજકીય અપસેટ પણ સર્જાયા છે.
સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં જલારામ સોસાયટીમાં જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પડ્યા
સુરેન્દ્રનગર લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો વિક્રમભાઈ દવે, કમલેશભાઈ કોટેચા, સતિષભાઈ ગમારા, ગણેશભાઇ સોલંકી સહિત કોંગ્રેસના સક્રિય 15થી વધુ આગેવાનો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાતા જિલ્લાના રાજકારણમાં પરિવર્તન પણ જોવા મળ્યું છે આમ સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય અપસેટ પણ સર્જાયા છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં જુદી-જુદી જ્ઞાતિની 12 વિધવા મહિલાઓને રાશન કીટનું વિતરણ કરાયું