વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે છુટાછવાયા વરસાદી ઝાપટા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે છુટાછવાયા વરસાદી ઝાપટા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો

  • છુટાછવાયા વરસાદી ઝાપટા
  • દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
  • સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
  • થાનગઢ, સાયલા, લીંમડી, ધ્રાંગધ્રા તેમજ ચોટીલામાં વરસાદી ઝાપટા
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે છુટાછવાયા વરસાદી ઝાપટા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે છુટાછવાયા વરસાદી ઝાપટા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે છુટાછવાયા વરસાદી ઝાપટા સાથે વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં જારી રહેવા પામ્યા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે છુટાછવાયા વરસાદી ઝાપટા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો

જેમાં ફલડ કંટ્રોલ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત થાનગઢ, સાયલા, લીંમડી, ધ્રાંગધ્રા તેમજ ચોટીલામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા ઉપર એટ્રોસીટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ

આમ સુરેન્દ્રનગર જિલ્લામાં બીજા દિવસે પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા સુરેન્દ્રનગર જિલ્લાનો એવરેજ કુલ વરસાદ 11.13 ટકા નોંધાયો હોવાનું ફલડ કંટ્રોલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે છુટાછવાયા વરસાદી ઝાપટા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો

વઢવાણ સુરેન્દ્રનગર જૂની હાઉસિંગ પાસે મકાનના પૈસા નથી આપવા કહીને હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…