વઢવાણ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે શોપ એક્ટનું લાયસન્સ રદ કરવા આવેદન પત્ર પાઠવ્યું

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે શોપ એક્ટનું લાયસન્સ રદ કરવા આવેદન પત્ર પાઠવ્યું

  • સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે ભાજપના આગેવાનોએ શોપ એક્ટનું લાયસન્સ રદ કરવા આવેદન પત્ર પાઠવ્યું.
વઢવાણ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે શોપ એક્ટનું લાયસન્સ રદ કરવા આવેદન પત્ર પાઠવ્યું
વઢવાણ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે શોપ એક્ટનું લાયસન્સ રદ કરવા આવેદન પત્ર પાઠવ્યું

સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે ભાજપના આગેવાનોએ શોપ એક્ટનું લાયસન્સ રદ કરવા આવેદન પત્ર પાઠવ્યું.

સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ ચીફ ઓફિસરને ઉદ્દેશી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ ચીફ ઓફિસર સંજય પંડ્યાને તેમજ પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યને રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે શોપ એક્ટનું લાયસન્સ રદ કરવા આવેદન પત્ર પાઠવ્યું

વઢવાણ સુરેન્દ્રનગરમાં વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કોવિડ સેન્ટરો પર ઓક્સિજન સાથે જનરેટર પણ તૈયાર રખાયા

જેમાં જણાવવામાં આવ્યું છે કે શહેરમાં શોપ એક્ટનું લાયસન્સ આપવા બાબતે ગેરરીતિ થઈ હોવા બાબતનું લાયસન્સ રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું છે કે ઉપરોક્ત જણાવેલ બાબતે શોપ એક્ટનું લાયસન્સ દસ દિવસમાં રદ નહીં કરવામાં આવે તો આગળની કાયદેસરની કાર્યવાહી પણ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

વઢવાણ ખમીસાણા પાસેની નર્મદા કેનાલના પાણીમાં બે બાળકો ડુબ્યા

વધુ સમાચાર માટે…