Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર ઇન્ડિયન પબ્લિક સ્કૂલ (IPS) ખાતે ભાજપ પ્રમુખને શુભેચ્છા આપતો કાર્યક્રમ યોજાયો

વઢવાણ સુરેન્દ્રનગર ઇન્ડિયન પબ્લિક સ્કૂલ (IPS) ખાતે ભાજપ પ્રમુખને શુભેચ્છા આપતો કાર્યક્રમ યોજાયો

વઢવાણ સુરેન્દ્રનગર ઇન્ડિયન પબ્લિક સ્કૂલ (IPS) ખાતે ભાજપ પ્રમુખને શુભેચ્છા આપતો કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર આવેલ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ (IPS) ખાતે શહેર ભાજપ પ્રમુખને શુભેચ્છા આપતો કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલને શુભેચ્છા આપતો કાર્યક્રમ રવિવારે યોજાયો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સંસ્થાઓને USA ટ્રસ્ટ દ્વારા 8 જેટલા ઓક્સિજન મશીન અર્પણ કરાયા

તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારો જાહેર કરવા સાથે તેઓની વરણી કરવામાં આવી છે. ત્યારે નવનિયુક્ત હોદ્દેદારોને આવકારતા અને તેઓની શુભેચ્છા પાઠવતા કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે.

તેના ભાગરૂપે સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલને શુભેચ્છા આપતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટીકરના રાજભા પરમાર, જગદીશભાઈ કણજારીયા, હાર્દિકભાઈ મહેતા વિગેરેઓએ નવનિયુક્ત મહેન્દ્રભાઇ પટેલને પુષ્પગુચ્છ આપી તેમજ શુભેચ્છા પાઠવીને આવકાર્યા હતા.

સાયલામાં બે દુકાનના તાળા તૂટ્યા

વધુ સમાચાર માટે…

Exit mobile version