...
- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લફિંગ ક્લબ દ્વારા એક્સરસાઇઝનું...

વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લફિંગ ક્લબ દ્વારા એક્સરસાઇઝનું આયોજન

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લફિંગ ક્લબ દ્વારા એક્સરસાઇઝનું આયોજન

  • સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વિવિધ પ્રકારની એક્સરસાઇઝનું આયોજન
  • લફિંગ ક્લબ સુરેન્દ્રનગર દ્વારા અનોખી પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લફિંગ ક્લબ દ્વારા એક્સરસાઇઝનું આયોજન
વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લફિંગ ક્લબ દ્વારા એક્સરસાઇઝનું આયોજન

સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વિવિધ પ્રકારની એક્સરસાઇઝનું આયોજન કરાતા શહેરીજનોએ આવકાર આપ્યો. સુરેન્દ્રનગરમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાના ભાગરૂપે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લફિંગ ક્લબ સુરેન્દ્રનગર દ્વારા અનોખી પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

થાનગઢમાં આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાંખી લાખોની લૂંટ

વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લફિંગ ક્લબ દ્વારા એક્સરસાઇઝનું આયોજન

જેમાં અનોખી પ્રકારની એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 23 જેટલા મેમ્બરોએ જોડાઈને વિવિધ પ્રકારની એક્સરસાઈઝ કરીને પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવાના નજરે પડી રહ્યા છે. લાફિંગ ક્લબના આ નવતર પ્રકારના આયોજન અને શહેરીજનોએ આવકાર આપ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રદેશ યુવા મોરચા મંત્રીનો સન્માન કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.