Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લફિંગ ક્લબ દ્વારા એક્સરસાઇઝનું આયોજન

વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લફિંગ ક્લબ દ્વારા એક્સરસાઇઝનું આયોજન

વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લફિંગ ક્લબ દ્વારા એક્સરસાઇઝનું આયોજન

સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વિવિધ પ્રકારની એક્સરસાઇઝનું આયોજન કરાતા શહેરીજનોએ આવકાર આપ્યો. સુરેન્દ્રનગરમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાના ભાગરૂપે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લફિંગ ક્લબ સુરેન્દ્રનગર દ્વારા અનોખી પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

થાનગઢમાં આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાંખી લાખોની લૂંટ

જેમાં અનોખી પ્રકારની એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 23 જેટલા મેમ્બરોએ જોડાઈને વિવિધ પ્રકારની એક્સરસાઈઝ કરીને પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવાના નજરે પડી રહ્યા છે. લાફિંગ ક્લબના આ નવતર પ્રકારના આયોજન અને શહેરીજનોએ આવકાર આપ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રદેશ યુવા મોરચા મંત્રીનો સન્માન કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…

Exit mobile version