- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં ઉકાળા વિતરણનું આયોજન કરાતા 500થી વધુ લોકોએ...

વઢવાણ સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં ઉકાળા વિતરણનું આયોજન કરાતા 500થી વધુ લોકોએ ઉકાળાનું સેવન કર્યુ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં ઉકાળા વિતરણનું આયોજન કરાતા 500થી વધુ લોકોએ ઉકાળાનું સેવન કર્યુ

  • સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં ઉકાળા વિતરણનું આયોજન
  • 500થી વધુ લોકોએ ઉકાળાનું સેવન કર્યું.
  • સુરેન્દ્રનગર શહેર યુવા મોરચા દ્વારા ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં ઉકાળા વિતરણનું આયોજન કરાતા 500થી વધુ લોકોએ ઉકાળાનું સેવન કર્યુ
વઢવાણ સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં ઉકાળા વિતરણનું આયોજન કરાતા 500થી વધુ લોકોએ ઉકાળાનું સેવન કર્યુ

સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં ઉકાળા વિતરણનું આયોજન કરાતા 500થી વધુ લોકોએ ઉકાળાનું સેવન કર્યું. સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં સુરેન્દ્રનગર શહેર યુવા મોરચા દ્વારા ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં ઉકાળા વિતરણનું આયોજન કરાતા 500થી વધુ લોકોએ ઉકાળાનું સેવન કર્યુ

ત્યારે યુવા મોરચાના કાર્યકરોએ આચાર્ય દુષ્યંતભાઈ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, મનોજભાઈ પંડ્યા, નિખિલભાઇ ચાપાનેરી, ગોવિંદભાઈ ભરવાડ, શૈલેષભાઈ, જિગનાબેન પંડ્યા વિગેરેઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

જો સફળતા માટે નસીબ જરૂરી હોય… તો નસીબ માટે શું જરૂરી હોય?

યોજાયેલ ઉકાળા વિતરણનો લાભ 500થી વધારે લોકોએ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ચેતનભાઇ ત્રિવેદી, રવિભાઈ જાની, પરેશ પાટડીયા, દુર્ગેશ શાહ, ચેતનભાઇ શાહ વિગેરેઓ પણ જહેમત ઉઠાવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ફ્રુટ માર્કેટમાં પોષક તત્વો પૂરા પાડતા ફળોના ભાવમાં ઉછાળો નોંધાયો

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...