વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ક્લબ દ્વારા જરૂરતમંદ લોકોની નિઃશુલ્ક 300 જોડી ચપ્પલ વિતરણ કરાયું હતું

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ક્લબ દ્વારા જરૂરતમંદ લોકોની નિઃશુલ્ક 300 જોડી ચપ્પલ વિતરણ કરાયું હતું

  • સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રોટરી ક્લબ સુરેન્દ્રનગર દ્વારા જરૂરતમંદ લોકોની નિઃશુલ્ક 300 જોડી ચપ્પલ વિતરણ કરાયા.
વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ક્લબ દ્વારા જરૂરતમંદ લોકોની નિઃશુલ્ક 300 જોડી ચપ્પલ વિતરણ કરાયું હતું
વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ક્લબ દ્વારા જરૂરતમંદ લોકોની નિઃશુલ્ક 300 જોડી ચપ્પલ વિતરણ કરાયું હતું

સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રોટરી ક્લબ સુરેન્દ્રનગર દ્વારા જરૂરતમંદ લોકોની નિઃશુલ્ક 300 જોડી ચપ્પલ વિતરણ કરાયા.

સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રોટરી ક્લબ સુરેન્દ્રનગર દ્વારા જરૂરતમંદ અને મજૂર વર્ગના લોકોને ઉનાળાની ગરમીમાં રક્ષણ પૂરું પાડવાના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર લીંમડી રૂટની ચાલુ એસ.ટી.બસનો સ્ટિયરિંગમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાતા અટક્યો

જેમાં ઉનાળાની ગરમીથી શ્રમજીવી લોકોને રક્ષણ પૂરું પાડવાના ભાગરૂપે 300 જોડી ચંપલ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ દીપકભાઈ ગુર્જર મંત્રી નીતિનભાઇ શાહ તેમજ સભ્યો પરિમલભાઈ મોદી ડોક્ટર શિધેશ વોરા, લલિત કેલા પ્રોટીરિયન કુંદનબેન પુજારા, અનિતાબેન ગુર્જર, રક્ષાબેન શાહ વિગેરેઓએ આ કાર્યક્રમમાં જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે ભારે વાહન ડિવાઈડરની રેલિંગ સાથે અથડાતા નુકસાન પહોંચ્યું