વઢવાણ સુરેન્દ્રનગર શ્રીબાલા હનુમાનજી મંદિર કોરોનાનું સંક્રમણને ધ્યાને રાખી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરાયું
- સુરેન્દ્રનગર બાલા હનુમાનજી મંદિરે કોરોનાનું સંક્રમણને ધ્યાને રાખી અગમચેતીના ભાગરૂપે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ
- આગામી તારીખ 30 એપ્રિલ સુધી દર્શન બંધ
- શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે પણ નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર બાલા હનુમાનજી મંદિરે કોરોનાનું સંક્રમણને ધ્યાને રાખી અગમચેતીના ભાગરૂપે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવામાં આવ્યું.
સુરેન્દ્રનગરમાં પણ વિવિધ ધાર્મિક જગ્યા ઉપર મંદિરોમાં કોરોનાનું સંક્રમણના પહેલા તેને ધ્યાને રાખીને અગમચેતીના ભાગરૂપે વિવિધ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે આગામી તારીખ 30 એપ્રિલ સુધી દર્શન બંધ કરવામાં આવ્યાની જાણકારી વિવિધ મંદિરો બહાર નોટિસ બોર્ડ લગાવીને આપવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર મધ્ય આવેલ પ્રખ્યાત એવા શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે પણ નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જોરાવનગરમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાનું સંક્રમણ વધતું જતું હોય જેને ધ્યાને રાખીને અગમચેતીના ભાગરૂપે દર્શનાર્થીઓ માટે આગામી તારીખ 30 એપ્રિલ સુધી મંદિર બંધ કરવામાં આવ્યાની જાણકારી આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના ખારવા ગામે સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાઈ