વઢવાણ સુરેન્દ્રનગર જીલ્લામાં બે સ્થળેથી આરોગ્ય અધિકારીએ મા કાર્ડની કામગીરી કાર્યરત કરાવી
સુરેન્દ્રનગર જીલ્લામાં બે સ્થળેથી આરોગ્ય અધિકારીએ મા કાર્ડની કામગીરી કાર્યરત કરાવી. સુરેન્દ્રનગરમાં આરોગ્ય સેવામાં ઉપયોગી એવા કામગીરી બંધ થતાં દેકારો મચી જવા પામ્યો હતો. ત્યારે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણીએ ગંભીર નોંધ લઇને સુરેન્દ્રનગર જિલ્લામાં મહાત્મા ગાંધી હોસ્પિટલ અને ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે મા કાર્ડની કામગીરી પુનઃકાર્યરત કરી દેવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક