Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર નગરમાં કહેલી વાતનું મનદુઃખ રાખી મહિલા પર તલવારથી હુમલો

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર નગરમાં કહેલી વાતનું મનદુઃખ રાખી મહિલા પર તલવારથી હુમલો

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર નગરમાં કહેલી વાતનું મનદુઃખ રાખી મહિલા પર તલવારથી હુમલો

આંબેડકર નગરમાં કહેલી વાતનું મનદુઃખ રાખી મહિલા ઉપર હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ. આંબેડકર નગર-1 માં મનદુઃખ રાખીને તલવાર સાથે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવની જોરાવરનગર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી મહિલા સાથે ઇસમને ફરિયાદીના ઘરમાં બેટરીનો ઘા કરેલ હોય બેટરીના ઘા કેમ કરો છો તેમ કહેતા ઈસમે આ વાતનું મનદુઃખ રાખીને માથાકૂટ કરી હતી. તેમજ ઉશ્કેરાઇ જઇ તલવારનો ઘા મારીને ઈજાઓ પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

થાનગઢના રૂપાવટી ચોકડી પાસે આઇસરની રિવર્સમાં લઈને ઈજા પહોંચાડવાની પોલીસ ફરિયાદ નોંધાઇ

બનાવની અમીતાબેન ભુપતભાઈ એ જ વિસ્તારમાં રહેતા મેહુલભાઈ રામજીભાઈ વાડોદરા સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર ટાવર રોડ ઉપર આવેલ હાટકેશ્વર મંદિર ખાતે દર્શનાર્થીઓ માટે સુચન કરતુ બોર્ડ મૂકવામાં આવ્યું

વધુ સમાચાર માટે…

Exit mobile version