વઢવાણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં રાત્રિ કરફ્યુના અમલથી બસ સ્ટેન્ડ સુમશાન બન્યું

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં રાત્રિ કરફ્યુના અમલથી બસ સ્ટેન્ડ સુમશાન બન્યું

  • સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં રાત્રિ કરફ્યુના અમલથી બસ સ્ટેન્ડ સુમશાન બન્યું.
  • રાત્રિના 8 વાગ્યા બાદ સવારના 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવી છે
  • બહારગામથી આવતી એસ.ટી બસમાંથી ઊતરતા મુસાફરોને હાલાકી પણ ઉભી થવા પામી હોવાની મુસાફર વર્ગમાંથી બૂમરાણ ઊઠી છે.
વઢવાણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં રાત્રિ કરફ્યુના અમલથી બસ સ્ટેન્ડ સુમશાન બન્યું
વઢવાણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં રાત્રિ કરફ્યુના અમલથી બસ સ્ટેન્ડ સુમશાન બન્યું

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં રાત્રિ કરફ્યુના અમલથી બસ સ્ટેન્ડ સુમશાન બન્યું. સુરેન્દ્રનગર શહેરમાં પણ કોરોનાવાયરસનું વધતું જતું સંક્રમણ અટકાવવાના ભાગરૂપે રાત્રિના 8 વાગ્યા બાદ રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.

જે રાત્રિના 8 વાગ્યા બાદ સવારના 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુ જાહેર કરવામાં આવી છે ત્યારે બહારગામથી આવતા મુસાફરો રાત્રિના 8 વાગ્યા પહેલા તેમના નિયત સ્થળે પહોંચવા માટે દોડધામ પણ કરી રહ્યા છે.

નકટીવાવ મેલડી માતાજીના મંદિરે વિશ્વ કલ્યાણ અર્થે આનંદના ગરબા યોજાયા

ત્યારે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં પણ રાત્રિના 8 વાગ્યા બાદ રાત્રે કર્ફ્યુનો અમલ હોવાથી બસ સ્ટેન્ડથી ચહલપહલ પણ ઓછી થઈ જવા પામી છે અને હાલ સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ સુમશાન બની રહેવા પામ્યું છે. ત્યારે બહારગામથી આવતી એસ.ટી બસમાંથી ઊતરતા મુસાફરોને હાલાકી પણ ઉભી થવા પામી હોવાની મુસાફર વર્ગમાંથી બૂમરાણ ઊઠી છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું