સુરેન્દ્રનગર વઢવાણ રામ રણુજા આશ્રમના મહંત સાથે સેવકગણોએ હરિદ્વારમાં શાહી સ્નાન કરી ધન્યતા અનુભવી હતી
- રામ રણુજા આશ્રમના મહંત સાથે સેવકગણોએ હરિદ્વારમાં શાહી સ્નાન કરી ધન્યતા અનુભવી
- સ્ફટિક શિવલિંગ તેમજ રામ રણુજા આશ્રમના મહંત તરીકે આશ્રમનું સંચાલન પણ આ મહાન સંભાળી રહ્યા છે.

વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ રામ રણુજા આશ્રમના મહંત સાથે સેવકગણોએ હરિદ્વારમાં શાહી સ્નાન કરી ધન્યતા અનુભવી વઢવાણ તાલુકાના કોઠારીયા રોડ ઉપર આવેલ રામ રણુજા આશ્રમના મહંત લાભુગીરીબાપુ તથા મહંત રાજેન્દ્ર ગીરીબાપુ તેમજ તેમના સેવક ગણો રસિકભાઈ, રાજુભાઈ, નટુભાઈ વિગેરે હરિદ્વારમાં યોજાયેલ કુંભ મેળામાં ભાગ લેવા પહોંચ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે ભારે વાહન ડિવાઈડરની રેલિંગ સાથે અથડાતા નુકસાન પહોંચ્યું
ત્યારે ત્યાં તેઓએ ગંગા નદીમાં શાહી સ્નાન કરીને ધન્યતા અનુભવી છે. અત્યારે હરિદ્વારમાં કેટલાક અખાડાઓ દ્વારા કોષાધ્યક્ષ તરીકે મહંત લાભુગીરીબાપુની પદવી પણ મળેલ છે. હાલ કોઠારિયા રોડ પર આવેલ મહા મૃત્યુંજય મહાદેવ મંદિર ખાતે સ્ફટિક શિવલિંગ તેમજ રામ રણુજા આશ્રમના મહંત તરીકે આશ્રમનું સંચાલન પણ આ મહાન સંભાળી રહ્યા છે.