વઢવાણ સુરેન્દ્રનગર ઈન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર ઈન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

  • વિશ્વ યોગ દિવસની ઉજવણી
  • ઈન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે યોગ શિબિરનું આયોજન 

વઢવાણ સુરેન્દ્રનગર ઈન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ઈન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર વઢવાણ શહેર સંગઠન દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર વઢવાણ શહેર સંગઠન દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સોમવારે ઈન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગર ઈન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

વઢવાણ સુરેન્દ્રનગર સિટી પોલીસ ખુદ કાયદો વ્યવસ્થાનું ભાન ભૂલે, વેપારી દ્વારા વીડિયો વાયરલ

જેમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, સુરેન્દ્રનગર વઢવાણ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ જગદીશ મકવાણા, મહામંત્રી હર્ષદભાઈ દુધરેજીયા, નગરપાલિકાના સદસ્ય બકાલાલ તેમજ કિશાન મોરચાના પ્રદેશ મંત્રી નાગરભાઈ જેડીયા, સંગઠનના હોદ્દેદારો શક્તિ કેન્દ્રના ઈન્ચાર્જ તેમજ સબ ઇન્ચાર્જ અને ભાજપના કાર્યકર્તા ભાઈઓ બહેનો તથા ઈન્ડિયન પબ્લિક સ્કૂલનો સ્ટાફ તેમજ વાલીગણએ ઉપસ્થિત રહીને યોગગુરૂ હસમુખભાઈ શુકલ દ્વારા “આવો આપણે સૌ યોગથી નિરોગી બની”એ સૂત્ર સાથે વિવિધ પ્રાણાયામ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતમાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ દ્વારા શહેર ભાજપ પ્રમુખ તેમજ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા જીવનમાં યોગનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.

વઢવાણ સુરેન્દ્રનગર ઈન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો

વધુ સમાચાર માટે…