Site icon સોહમ 24 ન્યુઝ

Yeh Rishta Kya Kahelata Hai: પ્રણાલી રાઠોડ ટેલીવિઝન સેટ પર ઘાયલ થઈ ગઈ

Yeh Rishta Kya Kahelata Hai: Pranali Rathod was injured on the television set

Yeh Rishta Kya Kahelata Hai: Pranali Rathod was injured on the television set

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ: પ્રણાલી રાઠોડ ટેલીવિઝન સેટ પર ઘાયલ થઈ ગઈ

ટીવીની લોકપ્રિય અભિનેત્રી પ્રણાલી રાઠોડના ચાહકો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. આ દિવસોમાં પ્રણાલી સ્ટાર પ્લસના શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં લીડ રોલમાં જોવા મળે છે.

Google News Follow Us Link

ટીવી એક્ટ્રેસ પ્રણાલી રાઠોડના ફેન્સ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ દિવસોમાં અભિનેત્રી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળે છે. આ સિરિયલને કારણે પ્રણાલી રાઠોડ લોકપ્રિયતાના આસમાને છે. હવે આ સિરિયલના સેટ પર પ્રણાલી રાઠોડને ઇજા થઈ છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, સ્પેશિયલ સિક્વન્સના શૂટિંગ દરમિયાન પ્રણાલીને ઇજા થઈ હતી. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલો ઉઠશે કે શું પ્રણાલી રાઠોડ લાંબી રજા પર જવાની છે? શૂટિંગ દરમિયાન પ્રણાલી રાઠોડ બાઇક ચલાવી રહી છે અને પડી જતા ઇજા થઈ. પ્રણાલીને સમાન્ય ઇજા થઈ છે અને તે ટેલીવિઝનનું શૂટિંગ ચાલુ જ છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એ સ્ટાર પ્લસના લોકપ્રિય શોમાંથી એક માનવામાં આવે છે. આ દિવસોમાં આ શોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, શોમાં બતાવવામાં આવી રહ્યું છે કે મંજરીએ અભિમન્યુ પાસેથી આવું સત્ય છંછેડ્યું છે, જે જાણીને તેના હોશ ઉડી ગયા છે. પોતાના ભાઈનું સત્ય જાણ્યા બાદ અભિમન્યુ તેની માતાને નફરત કરવા લાગ્યો છે. બીજી તરફ, અક્ષરા પણ તેના સસરાને સાચો રસ્તો બતાવવામાં વ્યસ્ત છે.

Sonam Kapoor Baby Shower: સોનમ કપૂરનું બેબી શાવરની લંડનમાં થઇ પાર્ટી, દાઢી- મૂછોમાં વ્યક્તિએ ગાયા ગીતો, VIRAL VIDEO

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version