તા.૨૦-માર્ચના રોજ જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે
- સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક આગામી તા.૨૦ મી માર્ચ- ૨૦૨૧ ને શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશના અધ્યક્ષપણા હેઠળ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. જેની દરેક સભ્યશ્રીઓએ નોંધ લઇ આ બેઠકમાં ઉપસ્થિત રહેવા સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તરફથી જણાવાયું છે.
*શિવરામ આલ/ નિતિન રથવી*
સુરેન્દ્રનગરના પાટડી ખાતે જાતિય સતામણી વિષય પર સેમિનાર યોજાયો