વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં 22 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં 22 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે

  • સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણનો બોમ્બ ફૂટિયો છે
  • સુરેન્દ્રનગર જિલ્લામાં 22 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે.
  • 16 જેટલા કોરોનાવાયરસના પોઝિટિવ કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલ છે.
  • 6 નવા કોરોના પોઝિટિવ કેસ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નોંધાવા પામ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં 22 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં 22 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણનો બોમ્બ ફૂટિયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં 22 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણએ માઝા મૂકી છે ત્યારે 22 નવા કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાવા પામ્યા છે.

ઉલેખનીય છે કે, 16 જેટલા કોરોનાવાયરસના પોઝિટિવ કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલ છે. બીજી તરફ 6 નવા
કોરોના પોઝિટિવ કેસ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નોંધાવા પામ્યા છે.

મકાન વેચવાનું છે

બાબતની સમગ્ર માહિતી સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલના મુખ્ય તબીબશ્રી દ્વારા આપવામાં આવી રહી છે. જિલ્લામાં સતત સંક્રમણ વધતુ જઈ રહ્યુ છે. ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના રૂપ બોમ્બ ફૂટિયો છે 22 નવા કોરોના પોઝિટિવ કેસ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાવા પામ્યા છે.

હાલમાં તમામ દર્દી છે જે કોરોના પોઝિટિવના લક્ષણો દેખાય છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અને તાત્કાલિક પણે કોરોનાની સારવાર શરૂ કરી દેવામાં આવી છે ત્યારે વધુ 22 નવા કોરોના પોઝિટિવ કેસ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાતા જિલ્લા પ્રશાંસન વિભાગ અને આરોગ્યની ટીમ ફરી એક વખત ચિંતામાં મૂકાઈ છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સિટી સ્કેન તથા સોનોગ્રાફીનું મશીન બંધ, પતરાવાળી વિસ્તારમાં બોર્ડ મૂકાયા